Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 20:12 - કોલી નવો કરાર

12 તો એને બેય સ્વર્ગદુતોને ઉજળા લુગડા પેરેલા એકને માથા પાહે અને બીજાને પગ પાહે બેહેલા જોયા, જ્યાં ઈસુના દેહને રાખેલો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 20:12
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓની હામે એનું આખું રૂપ બદલાય ગયુ એટલે એનું મોઢું સુરજના જેવું તેજસ્વી થય ગયુ, એના લુગડા ઉજળા થય ગયા.


ઈ જાતા હતા તઈ તેઓ આભની હામુ એક ધારુ જોતા હતાં, તઈ અસાનક બે માણસો સમકતા લુગડા પેરેલા તેઓની પાહે ઉભા રય ગયા.


પણ હા, સાર્દિસમાં તારી હારે થોડાક જ વિશ્વાસી લોકો છે, જે પાપથી અશુદ્ધ નથી થયા, તેઓ શુદ્ધ ધોળા લુગડા પેરીને મારી હારે હાલશે, કેમ કે તેઓ લાયક છે.


મે એને કીધુ કે, “હે સાહેબ, હું નથી જાણતો પણ તુ જાણ છો.” એણે મને કીધુ કે, “આ ધોળા લુગડા પેરેલા લોકો તેઓ છે, જેઓનું મોત દુખના મોટા વખતે થયુ હતું આ ઈ લોકો છે જેઓએ ઘેટાના બસ્સાના લોહીથી પોતાને શુદ્ધ કરી લીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ