Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 2:8 - કોલી નવો કરાર

8 તઈ ઈસુએ તેઓને કીધું કે, “હવે પાણી કાઢીને જમણવારના મુખીની પાહે લય જાવ.” એટલે ઈ પાણીને તેઓની પાહે લય ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 2:8
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ ચાકરોને કીધું કે, “માટલાઓમાં પાણી ભરી દયો.” તઈ તેઓએ કાઠા હુધી ભરી દીધા.


જઈ ઈ જમણવારના મુખીએ પાણી સાખ્યુ, જે દ્રાક્ષારસ બની ગયુ હતું, અને ઈ જાણતો નતો કે, ઈ ક્યાંથી આવ્યું હતું; પણ જે સેવકોએ પાણી કાઢું હતું ઈ જાણતા હતાં, તઈ જમણવારના મુખીએ વરરાજાને બોલાવીને કીધું કે,


દરેકને એના જે હક હોય ઈ આપો; જેને કરવેરાનો હક હોય એને કરવેરો, જેને જકાતનો હક હોય એને જકાત, જેને બીકનો હક હોય એને બીક, જેને માનનો હક હોય એને માન આપો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ