20 તઈ યહુદીઓના અધિકારીઓએ કીધું કે, આ મંદિરને બાંધતા સેતાળી વરહ લાગ્યા છે, અને “શું તુ ત્રણ દિવસમાં પાછુ ઉભું કરય?”
જઈ ઈસુ મંદિરમાંથી નીકળીને મારગે હાલતો હતો, તઈ એના ચેલાઓ મંદિરના બાંધકામો બતાવવા હાટુ એની પાહે આવ્યા.
કેટલાક માણસો મંદિર વિષે વાતો કરતાં હતાં તેઓએ કીધું કે, આ એક હારુ મંદિર પાણામાંથી બાંધેલુ છે, પરમેશ્વરને દાનમાં અપાયેલ ઘણીય હારી ભેટો તો જોવો, તઈ ઈસુએ કીધું કે,
યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?”
અને એને દાટી દીધો અને શાસ્ત્રના વચનો પરમાણે ત્રીજા દિવસે પરમેશ્વરે એને મરેલામાંથી જીવતો કરી દીધો.