Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 2:14 - કોલી નવો કરાર

14 ઈસુએ મંદિરમાં બળદ, અને ઘેટા અને કબુતરને વેસનારાઓ અને રૂપીયા બદલનારાઓને બેહેલા જોયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 2:14
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

એના પછી ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા અને મંદિરના ફળીયામાં ગયા. એને ઈ લોકોને ઈ જગ્યાથી બારે કાઢી મુકવાનું સાલું કરી દીધુ, જે બલિદાન હાટુ સડાવવામાં આવતાં જનાવરો અને બીજી વસ્તુઓ ખરીદતા અને વેસતા હતા. એણે રૂપીયા બદલવા વાળાઓની મેજને ઉધ્યું વાળી દીધ્યું, અને એણે બલિદાન હાટુ કબુતરો વેસનારાઓની મેજને ઉધ્યું વાળી દીધ્યું.


અને શિક્ષણ આપતી વખતે તેઓને કીધુ કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે કે, જ્યાં બધીય જાતિના લોકો પ્રાર્થના કરવા હાટુ આવે છે, પણ તમે એને લુંટારાઓની ગુફા બનાવી દીધી છે.”


તઈ એણે દોયડાના ટુકડાઓથી કોરડો બનાવીને, અને ઈ બધાયને ઘેટા અને બળદ સહીત મંદિરમાંથી કાઢી મુક્યા, અને રૂપીયા બદલનારાઓના રૂપીયાને ફેકી દીધા અને મેજને ઉધ્યું વાળી દીધ્યું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ