Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:38 - કોલી નવો કરાર

38 ઈ પછી અરિમથાઈ શહેરમાંથી યુસુફ નામના માણસે પિલાત પાહે જયને ઈસુની લાશ ઉતારવાની વિનવણી કરી. યુસુફ ઈસુનો ખાનગી ચેલા હતો, કારણ કે, ઈ યહુદી અધિકારીઓથી બીતો હતો પિલાતે ઈસુની લાશ લય જાવાની રજા આપી, જેથી યુસુફે જયને એના મડદાને ઉતારી લીધુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:38
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો પણ યહુદી લોકોના આગેવાનોમાંથી બોવ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, પણ ફરોશી ટોળાના લોકોના કારણે જાહેરમાં નોતા માનતા, આ બીકથી કે ક્યાક ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી નો નાખે.


તો પણ યહુદી લોકોના આગેવાની બીકને કારણે, કોય પણ માણસ એના વિષે ખુલીને વાત નોતો કરતો.


એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.


જઈ તેઓએ ઈ બધુય કરયુ જે પવિત્ર શાસ્ત્રમા એના વિષે લખેલુ છે, તેઓએ ઈસુને વધસ્થંભ ઉપરથી ઉતારીને કબરમાં મુક્યો.


અને પરભુમાં જે ભાઈઓ અને બહેનો છે, તેઓમાંથી ઘણાય બધાય મારા જેલખાનામાં હોવાને કારણે એટલા હિમંતવાન થય ગયા છે કે, કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરનું વચન પરચાર કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ