37 અને શાસ્ત્રના બીજા ભાગમાં લખેલુ છે કે, “જેણે તેઓને વીધ્યા એને તેઓ જોહે.”
જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.