33 જઈ તેઓ ઈસુની પાહે આવ્યા તઈ એણે લાશ જોય ઈ હાટુ એના પગ ભાગ્યા નય.
ઈ મરી ગય છે એમ જાણીને તેઓએ ઈસુની ઠેકડી ઉડાડી.
ઈ હાટુ સિપાયોએ આવીને ઈસુની હારે વધસ્થંભે જડાયેલા પેલાના અને બીજાનાં પગ ભાગી નાખ્યા.
પણ સિપાયમાંથી એકે ઈસુની કુખમા ભાલો મારયો, અને એમાંથી તરત લોહી અને પાણી નિકળ્યું.