32 ઈ હાટુ સિપાયોએ આવીને ઈસુની હારે વધસ્થંભે જડાયેલા પેલાના અને બીજાનાં પગ ભાગી નાખ્યા.
તેઓએ ઈસુને વધસ્થંભે જડયો અને એની હારે બીજા બે માણસોને પણ વધસ્થંભે જડયા, એકને ઈસુની જમણી બાજુ અને બીજાને ઈસુની ડાબી બાજુએ.
જઈ તેઓ ઈસુની પાહે આવ્યા તઈ એણે લાશ જોય ઈ હાટુ એના પગ ભાગ્યા નય.