Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:31 - કોલી નવો કરાર

31 તઈ ઈ તૈયારીનો દિવસ હતો, અને બીજો દિવસ વિશ્રામવારનો હતો અને પાકનો તેવારનો પણ દિવસ હતો. આ ખાસ દિવસ હતો એટલે ઈ નોતા ઈચ્છતા કે, તેઓના દેહ વધસ્થંભ ઉપર રયા. ઈ હાટુ યહુદી લોકોએ પિલાતને વિનવણી કરી કે, તેઓના પગને ભાગી નાખવામાં આવે, ઈ હાટુ કે એનુ મોત જલ્દી થય જાય, અને દેહને નીસે ઉતારી હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:31
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

બીજા દિવસે જે યહુદી લોકોના વિશ્રામવારના પછીનો દિવસ હતો, તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પિલાત પાહે ભેગા થયને કીધું કે,


યુસુફ નામનો એક માણસ હતો, જે અરિમથાઈ શહેરનો હતો. ઈ એક મહાસભાનો પ્રમુખ સદસ્ય હતો અને જે પોતે પરમેશ્વરનાં રાજ્યની વાટ જોતો હતો. એણે હિંમત રાખીને પિલાત પાહે ગયો અને ઈસુની લાશની માગ કરી જેથી એને ડાટી હકે. એણે આવું ઈ હાટુ કરયુ કેમ કે, આ તૈયારીનો દિવસ હતો અને પેલા હાજ પડવા આવી હતી. આ યહુદીઓના આરામના દિવસ પેલાનો દિવસ હતો, જઈ લાશને ડાટવા લય જાવાની મનાય હતી.


પછી પિલાતે સિપાયો દ્વારા ઈસુને આઘો લય જયને કોરડા મરાવ્યા.


તો ઈ પાસ્ખા તેવાર અગાવ તૈયારીનો દિવસ હતો અને બપોર થાવા આવ્યો હતો, પિલાતે યહુદી લોકોને કીધું કે, “જોવ, આ તમારો રાજા!”


યહુદી લોકોના પાસ્ખા તેવારની તૈયારીનો દિવસ હતો અને કબર પાહે હતી, અને એથી એણે ઈસુના દેહને ન્યા કબર પાહે મુકયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ