અને તેઓએ કાંટાનો મુગટ ગુથીને એના માથા ઉપર મુક્યો અને જમણા હાથમાં ધોકળની હોટી આપી અને એની હામે ઘુટણ ટેકવીને એની ઠેકડી કરતાં કીધું કે, “યહુદીઓના રાજાને સલામ!”
અને સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “તને સલામ કેમ કે, પરભુ તારી હારે છે અને જય તારી ઉપર થાય, પરમેશ્વરે તારી ઉપર ઘણીય કૃપા કરી છે! પરભુ તારી હારે છે.”