Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:25 - કોલી નવો કરાર

25 ઈસુની માં એના વધસ્થંભ પાહે ઉભી હતી એની માંની બેન ક્લોપાસની બાયડી મરિયમ અને મગદલા શહેરની મરિયમ પણ ન્યા હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:25
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.


રવિવારની હવારે જઈ ઈસુ મરણમાંથી પાછો જીવીતો ઉઠીયો, તો બધાયની પેલા જે માણસને ઈ જોવા મળ્યું ઈ મગદલાની મરિયમ હતી. પેલાના વખતમાં, ઈસુએ એમાંથી હાત મેલી આત્માઓને બારે કાઢી હતી.


પરિણામ પરમાણે પરમેશ્વર ઘણાય લોકોના હૃદયનાં વિસારો પરગટ કરશે અને તારા પોતાના જીવને તલવારથી વીંધી નાખશે.”


પણ તેમના બધાય ઓળખીતા, અને જે બાયુ ગાલીલ જિલ્લામાંથી ઈસુની હારે આવ્યું હતી, બોવ આઘે ઉભા રયને જે કાય થાતું હતું આ બધુય જોતી હતી.


ઈ હાંભળીને, એનામાંથી ક્લીયોપાસ નામનો એક માણસને કીધું કે, લગભગ યરુશાલેમમાં તુ એકલોજ એવો માણસ છે; જે નથી જાણતો કે, પાછલા દિવસોમાં હું થયુ છે.


અને કેટલીક બાયુ જેને ખરાબ આત્માના મંદવાડમાંથી હાજી કરી હતી, એટલે મગદલાની મરિયમ જેનામાંથી હાત મેલી આત્મા નીકળી હતી,


અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે મગદલા શહેરની મરિયમ કબર પાહે ગય જ્યાં ઈસુનું દેહ હતું ન્યા અંધારું હતું મરિયમે જોયુ કે, કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવેલો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ