Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:20 - કોલી નવો કરાર

20 આ અપરાધનું લખાણ ઘણાય યહુદી લોકોએ વાસ્યું, કેમ કે આ જગ્યાએ ઈસુને વધસ્થંભે સડાવવામાં આવ્યો હતો, ઈ યરુશાલેમ શહેરની પાહે હતી, અને આ લખાણ ગ્રીક ભાષા, લેટીન ભાષા અને હિબ્રૂ ભાષામાં લખેલુ હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:20
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને એના ઉપર આરોપનામું પણ લખેલુ હતું કે, “આ યહુદીઓનો રાજા છે.”


આ વાત હાંભળીને, પિલાત ઈસુને બારે લીયાવ્યો અને ન્યાયાસન ઉપર બેઠો, જે પાણાના ચબુતરા નામની જગ્યા ફરસબંદી હતી, જેને હિબ્રૂ ભાષામાં ગાબ્બાથા કેવામાં આવતો હતો.


યહુદી લોકોના પાસ્ખા તેવારની તૈયારીનો દિવસ હતો અને કબર પાહે હતી, અને એથી એણે ઈસુના દેહને ન્યા કબર પાહે મુકયો.


હવે યરુશાલેમ શહેરમાં, ઘેટાનાં ડેલાની પાહે એક કુંડ છે, જેને હિબ્રૂ ભાષામાં બેથઝાથા કેવાય છે, એની સ્યારેય બાજુ પાસ માંડવા બનાવેલા છે.


જઈ ઈ પાઉલને કિલ્લામાં ઉપર લય જાતા હતાં, તો એણે સિપાય દળના સરદાર કીધું કે, “શું હું તારી હારે કાય વાત કરી હકુ છું?” એણે કીધું કે, “શું તુ ગ્રીક ભાષા જાણ છો?


જઈ એણે હુકમ આપ્યો, તઈ પાઉલે પગથીયા ઉપર ઉભા થયને હાથથી, લોકોને સૂપ રેવાનો ઈશારો કરયો, જઈ ઈ સૂપ થય ગયા, તો ઈ હિબ્રૂ ભાષામાં બોલવા મંડ્યો.


ઈ આ હાંભળીને કે, ઈ આપડી હારે હિબ્રૂ ભાષામાં બોલે છે, બોવ વધારે સૂપ થય ગયા, તઈ એણે કીધું કે,


જઈ અમે જમીન ઉપર પડી ગયા, તઈ મે હિબ્રૂ ભાષામાં આ કેતા હાંભળ્યું, શાઉલ, શાઉલ, તુ મને કેમ હેરાન કરે છે? તારું મારી વિરોધમાં બાંધવું નકામું છે.


આ કારણે, ઈસુએ પણ લોકોને પોતાના લોહી દ્વારા પવિત્ર કરવા હાટુ યરુશાલેમ શહેરની બારે દુખ સહન કરીને મરી ગયા.


એક રાજા હતો જે તેઓને નિયંત્રણ કરતો હતો, ઈ ઈજ દુત છે જેણે ઊંડાણનો ખાડો ખોલ્યો હતો, હિબ્રૂ ભાષામાં એનુ નામ અબેદોન છે અને ગ્રીક ભાષામાં આપોલ્યોન છે. જેનો અરથ છે ઈ જે નાશ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ