Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:19 - કોલી નવો કરાર

19 પિલાતે એક આરોપનામું લખી વધસ્થંભે લગાડયુ, જેમાં લખેલુ હતું કે, “નાઝરેથ નગરનો ઈસુ યહુદીઓનો રાજા છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:19
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.


એના ઉપર આરોપનામું લખીને એના માથાની ઉપરનાં ભાગે વધસ્થંભે તેઓએ લગાડયુ કે, “આ ઈસુ, જે યહુદીયાનો રાજા છે.”


અને તેઓએ ઈસુના માથાની ઉપર વધસ્થંભે આરોપનામું લગાડયુ, જેની ઉપર ઈ કારણ લખ્યું હતું કે, તેઓ કેમ એને ખીલા મારીને વધસ્થંભે સડાવતા હતા. અને એની ઉપર લખ્યું હતું કે, “યહુદીઓનો રાજા છે.”


લોકોએ એને કીધુ કે, “નાઝરેથ નગરનો ઈસુ આયથી જાય છે.”


અને એના ઉપર આરોપનામું પણ લખેલુ હતું કે, “આ યહુદીઓનો રાજા છે.”


નથાનિએલે એને જવાબ આપ્યો કે, “રાબ્બી એટલે ગુરુ તુ પરમેશ્વરનો દીકરો છે; તુ ઈઝરાયલ દેશનો રાજા છે.”


તઈ પિલાત પાછો રાજમહેલમાં ગયો અને ઈસુને બોલાવીને એને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છે?”


ઈ હાટુ પિલાતે એને છોડી દેવાની કોશિશ કરી, પણ યહુદી લોકોએ રાડો પાડી પાડીને કીધું કે, “જો તુ એને છોડી દેય, તો તુ રોમી સમ્રાટનો મિત્ર નથી જે કોય પોતાની જાતને રાજા માનતો હોય, ઈ રોમી સમ્રાટનો દુશ્મન છે.”


તો ઈ પાસ્ખા તેવાર અગાવ તૈયારીનો દિવસ હતો અને બપોર થાવા આવ્યો હતો, પિલાતે યહુદી લોકોને કીધું કે, “જોવ, આ તમારો રાજા!”


તઈ યહુદી લોકોના મુખ્ય યાજકોએ પિલાતને કીધું કે, “યહુદી લોકોના રાજા” એમ નો લખ પણ આ લખ કે એણે કીધું કે, હું યહુદી લોકોનો રાજા છું


પાછા તેઓ ઈસુની પાહે આવીને કેવા લાગ્યા કે, “યહુદીઓના રાજાને સલામ!” એવુ ક્યને તેઓએ ઈસુને લાફા મારયા.


મને પણ આવુ લાગતુ હતુ કે નાઝરેથ ગામના ઈસુની વિરોધમાં જે કાય કરી હકુ ઈ કરૂ.


તઈ પિતરે કીધુ કે, “સાંદી, હોનુ તો મારી પાહે નથી પણ મારી પાહે જે છે ઈ હું તને આપું છું નાઝરેથના ઈસુ મસીહના નામે હું તને કવ છું હાલ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ