Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:13 - કોલી નવો કરાર

13 આ વાત હાંભળીને, પિલાત ઈસુને બારે લીયાવ્યો અને ન્યાયાસન ઉપર બેઠો, જે પાણાના ચબુતરા નામની જગ્યા ફરસબંદી હતી, જેને હિબ્રૂ ભાષામાં ગાબ્બાથા કેવામાં આવતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:13
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો, તઈ એની બાયડીએ એને કાક મોકલાવ્યું કે, ઈ નિરદોષને કાય પણ કરતો નય કેમ કે, આજે મેં સપનામાં એની લીધે ઘણુંય દુખ ઉઠાવું છે.


પણ તમારે કોનાથી બીવું ઈ વિષે હું તમને કવ છું કે, મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે ઈ પરમેશ્વરથી તમે બીવો; હાં હું તમને કવ છું કે, એની બીક રાખજો.


ઈસુ પોતાનો વધસ્થંભ ઉપાડીને બારે નીકળો અને “ઈ ખોપડી નામની જગ્યા ઉપર ગયો” હિબ્રૂ ભાષામાં ઈ જગ્યાને “ગલગથા” કેવાય છે


આ અપરાધનું લખાણ ઘણાય યહુદી લોકોએ વાસ્યું, કેમ કે આ જગ્યાએ ઈસુને વધસ્થંભે સડાવવામાં આવ્યો હતો, ઈ યરુશાલેમ શહેરની પાહે હતી, અને આ લખાણ ગ્રીક ભાષા, લેટીન ભાષા અને હિબ્રૂ ભાષામાં લખેલુ હતું.


જઈ પિલાતે ઈ વાત હાંભળી તો વધારે ગભરાય ગયો.


હવે યરુશાલેમ શહેરમાં, ઘેટાનાં ડેલાની પાહે એક કુંડ છે, જેને હિબ્રૂ ભાષામાં બેથઝાથા કેવાય છે, એની સ્યારેય બાજુ પાસ માંડવા બનાવેલા છે.


પણ પિતર અને યોહાને જવાબ દીધો કે, “તુ પોતે જ નક્કી કરી લે કે, પરમેશ્વરની નજરમાં શું હારું છે, અમે કોની વાતને માની તારી કે પરમેશ્વરની?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ