10 ઈ હાટુ પિલાતે એને પુછયું કે, “તુ મારી હામો કેમ નથી બોલતો? શું તુ નથી જાણતો કે, તને છોડી દેવાનો અધિકાર મારી પાહે છે, અને તને વધસ્થંભ ઉપર સડાવવાનો પણ અધિકાર મારી પાહે છે?”
પણ પાસ્ખા તેવાર વખતે તમારા બંદીવાનને મારે છોડી દેવો જોયી એવો તમારા રીવાજોમાં એક રીવાજ હતો, “શું તમે ઈચ્છો છો કે, હું તમારી હાટુ યહુદીઓના રાજાને છોડી દવ?”