Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 18:9 - કોલી નવો કરાર

9 આ ઈ હાટુ થયુ કે, ઈ વચન પુરું થાય એના પેલા જે ઈસુએ પેલેથી કીધું હતું. જેઓને તમે મને આપ્યા છે, એનામાંથી એકને પણ મે નથી ખોયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 18:9
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.


ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તો તમને કય હક્યો છું કે, ઈ હું છું, જો મને ગોતી રયા હોવ તો આ માણસોને જાવા દયો.”


આ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા છે કે, હું જેઓએ મને આપ્યુ છે તેઓમાંથી એકયને પણ ખોવ નય, છેલ્લે દિવસે એને હું પાછો જીવતો કરય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ