6 જઈ ઈસુએ તેઓને કીધું કે, “ઈ હું છું” તઈ તેઓ પાછો હટીને જમીન ઉપર પડી ગયા.
તેઓએ એને જવાબ દીધો કે, “નાઝરેથ નગરના ઈસુને” એણે તેઓને કીધું કે, “હું ઈજ છું” અને ઈસુને દગાથી પકડાવનાર યહુદા ઈશ્કારિયોત પણ સિપાયો હારે ઉભો હતો.
તઈ ઈસુએ બીજીવાર તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?” તેઓએ એને જવાબ દીધો કે, “નાઝરેથ નગરના ઈસુને.”