39 પણ પાસ્ખા તેવાર વખતે તમારા બંદીવાનને મારે છોડી દેવો જોયી એવો તમારા રીવાજોમાં એક રીવાજ હતો, “શું તમે ઈચ્છો છો કે, હું તમારી હાટુ યહુદીઓના રાજાને છોડી દવ?”