34 ઈસુએ જવાબ દીધો કે, “શું તુ ઈ પોતાની તરફથી પૂછે છે, કા બીજાઓએ મારી વિષે તને કાય કીધું છે?”
તઈ પિલાત પાછો રાજમહેલમાં ગયો અને ઈસુને બોલાવીને એને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છે?”
પિલાતે કીધું કે, “તુ જાણશો કે, હું યહુદી માણસ નથી, તારી જ જાતિના લોકોએ અને મુખ્ય યાજકોએ તને મારા હાથમાં હોપ્યો છે. તે શું કરયુ છે?”
એણે પાછો રાજભવનની અંદર જયને ઈસુને પુછયું કે, “તુ ક્યા નો છો?” પણ ઈસુએ એને જવાબ દીધો નય.