Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 18:26 - કોલી નવો કરાર

26 પ્રમુખ યાજકનો એક ચાકર ઈ માણસનો હગો હતો, જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો. એણે કીધું કે, “શું મે તને એની હારે વાડીમાં જોયો નોતો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 18:26
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

થોડીકવાર પછી પાહે ઉભેલાઓએ પિતરની પાહે આવીને કીધુ કે, “ખરેખર તું તેઓમાંથી એક છો કેમ કે, તારી બોલીથી તું ઓળખાણમાં આવે છે.”


થોડા વખત પછી કોય બીજાએ પિતરને જોયને કીધું કે, “તુ પણ તેઓમાનો છે.” પિતરે કીધું કે, “ભાઈ હું નથી.”


પછી ઈસુ પ્રાર્થના પુરી કરીને, પોતાના ચેલાઓની હારે કિદ્રોનના નાળાની ઓલે પાર ગયા. ન્યા એક વાડી હતી, એમા ઈ પોતાના ચેલાઓની હારે ગયો.


તઈ સિમોન પિતરે પોતાની તલવાર કાઢીને, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો અને ઈ નોકરનું નામ માલ્ખસ હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ