Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 18:20 - કોલી નવો કરાર

20 ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 18:20
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો તેઓ તમને કેય કે, “જોવો, ઈ વગડામાં છે,” તો બારે નો જાતા અને કેય કે, જોવો ઈ ઓયડીમાં છે, તો વિશ્વાસ કરતાં નય.


ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”


તઈ પ્રમુખ યાજકે ગુસ્સે થયને પોતાના લુગડા ફાડીને કીધુ, એણે પરમેશ્વરની નિંદા કરી છે, હવે આપડે બીજા સાક્ષીઓની જરૂર નથી. જોવો, તમે ઈ નિંદા હાંભળી?


અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.


અને ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલના શહેરો અને ગામડાઓમાં ફરતો હતો અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો, અને દરેક પરકારના રોગ અને દુખ મટાડતા ગયા.


ઈસુ આ વાત તેઓથી ઉઘાડી રીતે બોલ્યો એની પછી પિતર એને એક બાજુ લય જયને પીડા અને મારી નાખવાની વાત વિષે ખીજાવા લાગો.


અને ઈ દિવસ ઈસુ માણસોને મંદિરમાં પરસાર કરતો હતો; રાતે ઈ શહેરની બારે જાતો, અને આખી રાત જૈતુનના પહાડ ઉપર રેતો હતો.


અને ઈ એના જ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો રયો, અને બધાય એને માન આપતા હતા.


તો પછી તુ મને આ સવાલ કેમ પૂછે છે? જેણે મારો શિક્ષણ હાંભળ્યું છે એને પૂછો કે, મે તેઓને શું કીધું છે. એવું ઈ લોકો જાણે છે.”


ઈસુએ કપરનાહૂમના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતા આ વાત કીધી.


જઈ તેવારના અડધા દિવસ વીતી ગયા હતાં, તઈ ઈસુ મંદિરમાં જયને શિક્ષણ દેવા લાગ્યો.


પણ જોવ ઈ તો બીક વગર બધાય માણસોની હામે વાતો કરતો ફરે છે, અને કોય એને કાય નથી કેતા. શું આગેવાનોએ ખરેખર માની લીધું છે કે, આજ મસીહ છે?


તઈ ઈસુએ રોયને મંદિરમાં શિક્ષણ દેતા કીધું કે, હું કોણ છું, અને ક્યાંથી આવ્યો છું, ઈ પણ તમે હારી રીતે જાણો છો. હું મારી ઈચ્છા પરમાણે નથી આવ્યો, પણ મને મોકલનારો હાસો છે, એને તમે નથી જાણતા.


કેમ કે કોય પણ જે પ્રખ્યાત થાવા માગે ઈ હંતાયને કામ નથી કરતા. જો તુ ઈ કામ કરે છે, તો દુનિયાના લોકોમા પરગટ થયજા.”


બીજા દિવસે હવારે ઈ પાછા મંદિરના ફળીયામાં ગયો, અને ધણાય લોકો એની પાહે આવ્યા, અને ઈ બેહીને તેઓને શિક્ષણ દેવા લાગ્યો.


તમારો ફેસલો કરવા હાટુ, મારે તમારા વિષે ધણું બધુય કેવું છે, પણ મને મોકલનારો હાસો છે, અને જે કાય મે એનાથી હાંભળ્યું છે, ઈજ જગતના લોકોને કવ છું


રાજા આગ્રીપા, હું બીયા વગર બોલું છું, કેમ કે તુ ઈ વાતોને જાણે છે, અને મને વિશ્વાસ છે કે, આ વાતોમાંથી કાય એનામાંથી હતાડેલી નથી, કેમ કે આ બાબત ખૂણામાં સાની મની નથી થય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ