Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 17:16 - કોલી નવો કરાર

16 જેમ હું જગતનો નથી, એમ જ તેઓ પણ જગતના નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 17:16
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

મે તારો સંદેશો તેઓને દય દીધો છે, ને જગતના લોકોએ એનાથી નકાર કરયો, કેમ કે જેથી હું જગતનો નથી, એમ જ ઈ પણ જગતના નથી.


ઈસુએ તેઓને કેતો રયો કે, “તમે આ ધરતી ઉપર જનમ લીધો છે, પણ હું સ્વર્ગથી આવ્યો છું, તમે આ જગતના છો, પણ હું આ જગતનો નથી.


તેઓ ખોટા આગમભાખીયા જગતના છે, ઈ હાટુ તેઓ જગતની વાતો પરમાણે બોલે છે, અને જગતના લોકો તેઓની વાતુ હાંભળે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ