Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 17:12 - કોલી નવો કરાર

12 જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 17:12
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે.


હું તમને, ઈ માણસો ઉપર પરગટ કરયુ, જેને ઈ જગતમાંથી મને દીધા, ઈ તારા હતાં અને ઈ એને મને દીધા અને તેઓએ તારા વચનને માન્યા.


આ ઈ હાટુ થયુ કે, ઈ વચન પુરું થાય એના પેલા જે ઈસુએ પેલેથી કીધું હતું. જેઓને તમે મને આપ્યા છે, એનામાંથી એકને પણ મે નથી ખોયા.


બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.


ઈ આ સેવાના કામો અને ગમાડેલો ચેલોની ખાલી જગ્યા લેય, જેને મુકીને યહુદા મરી ગયો અને ઈ જગ્યાએ વયો ગયો, જ્યાં એને રેવું જોયી.


ઈ હાટુ પરમેશ્વરે એને ઘણોય ઉસો કરયો અને એને બધાય નામો કરતાં એક એવુ ઉતમ નામ આપવામાં આવ્યું જે બધાયથી ઉસુ છે.


કોય તમને છેતરી નો જાય ઈ હાટુ સેતતા રયો. કેમ કે, પરભુનુ આવવાનું થાય ઈ પેલા પરમેશ્વરની વિરુધ બળવો થાહે અને વિનાશની હાટુ નિમિત થયેલો માણસ એટલે પાપી માણસ પરગટ થાહે. તઈ પરમેશ્વરનાં ન્યાયનો દિવસ આયશે.


ઈ એમ કેય છે કે, “હું પરમેશ્વરમાં મારો વિશ્વાસ મુકય.” ઈ પાછો કેય છે કે, “જે બાળકો પરમેશ્વરે મને આપ્યા છે, તેઓની હારે હું આયા છું.”


તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.


એની આખું આગ જ્વાળાની જેમ સમકતી હતી, અને એણે ઘણાય રાજમુગટ પેરેલાં હતાં, અને એનુ એક નામ એની ઉપર લખેલુ છે, ખાલી ઈ જ આ નામનો અરથ જાણે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ