6 પણ તમારુ મન ઈ હાટુ હોગથી ભરાય ગયુ કે, મે ઈ વાત તમને કીધી.
જઈ ઈસુ પ્રાર્થના પુરી કરીને ઉભો થયો, તઈ પોતાના ચેલાઓની પાહે આવ્યો, અને દુખી થયને એના ચેલાઓને હુતા જોયા.
ઈસુએ તેઓને કીધું કે, “તમે હાલતા હાલતા એકબીજાની હારે શું વાતો કરો છો?” તેઓ ઉદાસ થયને ઉભા રયા.
“તમે મનમા દુખી નો થાવ, તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખો, અને મારા ઉપર પણ વિશ્વાસ કરો.