Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 16:32 - કોલી નવો કરાર

32 જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 16:32
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ તેઓને કીધુ કે, “તમે બધાય આજ હાંજે મને છોડીને વયા જાહો કેમ કે, શાસ્ત્રમાં આ લખેલુ છે કે, હું ઘેટા પાળકને મારય, અને ટોળાના ઘેટા વિખાય જાહે.”


પણ આગમભાખયાઓના વચનો પુરા થાય ઈ હાટુ આ બધુય થયુ છે, તઈ બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા.


જઈ તેઓ ડુંઘરા તરફ જાતા હતાં તઈ ઈસુએ તેઓને કીધું કે, “તમે બધાય મને છોડીને વયા જાહો કેમ કે, પવિત્રશાસ્ત્ર મારી વિષે જે કેય છે, ઈ હાસુ થાવુ જોયી. પવિત્રશાસ્ત્ર આ કેય છે કે, હું ઈ માણસને મારી નાખય જે મારા લોકોની સરાવનારાની જેમ દેખરેખ રાખે છે, અને તેઓ ઘેટાઓની જેમ વિખરાય જાહે.


આ વાત ઉપર બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા.


પણ આ હાંભળીને ઈસુએ ફિલિપ અને આંદ્રિયાને જવાબ દીધો કે, “ઈ વખત આવી ગયો છે કે, માણસના દીકરાની મહિમા પરગટ થાહે.


તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું


મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય.


આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “શું આઘડી જ તમે વિશ્વાસ કરો છો?


પછી ઈસુએ ચેલાને કીધું કે, “જો આ તારી માં છે.” અને ઈ વખતે ઈ ચેલા, મરિયમને પોતાના ઘરે લય ગયા.


તઈ ઈ ચેલાઓ પાછા ઘરે વયા ગયા.


ઈસુએ એને કીધું કે, “હે બાય, મારી ઉપર વિશ્વાસ કર કે, ઈ વખત આવે છે કે, જઈ તમે આ ડુંઘરા ઉપર અને યરુશાલેમમાં પરમેશ્વર બાપનું ભજન નય કરી હકો.


પણ એવી વેળા આવે છે અને અત્યારે આવી પણ ગય છે, જઈ હાસા ભજનકરનારા આત્માથી અને હાસાયથી બાપનું ભજન કરશે કેમ કે, પરમેશ્વર બાપ પોતાની હાટુ એવા ભજનકરનારાઓને ગોતે છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે.


આ વાત ઉપર નવાય નો પામો, ઈ વખત આવે છે જેમાં બધાય જેવા કબરોમાં છે એનો અવાજ હાંભળશે.


અને જો હું કોયનો ન્યાય કરું, તોય મારો ન્યાય હાસો છે, કેમ કે, હું એકલો નથી, પણ હું બાપની હારે છું જેણે મને મોકલ્યો છે.


અને મને મોકલનારો મારી હારે છે, એણે મને એકલો નથી મુકયો, કેમ કે હું સદાય ઈજ કરું છું, જેનાથી ઈ રાજી થાય છે.”


તઈ એક બીજાની રજા લયને, અમે વહાણમાં બેઠા અને ઈ બધાય પોતપોતાના ઘરે વયા ગયા.


શાઉલ પુરી રીતે સ્તેફનને મારવામાં સહમત હતો. ઈજ દિવસે યરુશાલેમ શહેરની મંડળીમાં મોટી સતાવણી શરુ થય ગય, તઈ ગમાડેલા ચેલાઓને મુકીને બધાય વિશ્વાસીઓ યહુદીયા અને સમરૂન પરદેશમા વેર વિખેર થય ગયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ