Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 16:25 - કોલી નવો કરાર

25 મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 16:25
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ તેઓથી પ્રશ્ન કરયો કે, “જો તમે આ દાખલાને નથી હમજી હકતા તો બાકી ઈ બધાય દાખલાઓને કેવી રીતે હમજી હકશો જે હું બતાવવાનો છું?


જઈ પણ એણે તેઓથી પરમેશ્વરનાં વિષે વાત કરી, તઈ એણે દાખલાઓ વાપરા પણ એકલામાં ઈ પોતાના ચેલાઓને બધી વાતોનો અરથ બતાવતો હતો.


ઈસુ આ વાત તેઓથી ઉઘાડી રીતે બોલ્યો એની પછી પિતર એને એક બાજુ લય જયને પીડા અને મારી નાખવાની વાત વિષે ખીજાવા લાગો.


તઈ યહુદી લોકોના આગેવાનોએ આવીને એને ઘેરી લીધો અને પુછયું કે, “તુ અમને ક્યા હુધી વેમમાં રાખય? જો તુ મસીહ છો, તો અમને હાસે હાસુ કય દે.”


ઈસુએ લોકોને ઈ દાખલો બતાવ્યો, પણ તેઓ હમજા નય કે, એનો કેવાનો શું અરથ હતું.


હું તમને હજી પણ બોવ વાતો કેવા માંગું છું, પણ આઘડી તમે એને સહન નય કરી હકો.


તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું


જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ