Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 16:19 - કોલી નવો કરાર

19 ઈસુ જાણતો હતો કે, તેઓ આ વાતનો અરથ પુછવા માગે છે, તઈ એણે કીધું કે, “શું તમે મારી વાતોની વિષે અંદરો અંદર સરસા કરો કે, થોડીકવાર પછી તમે મને નય જોવ,” અને પછી થોડીક વારમાં મને જોહો?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 16:19
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ તમે તેઓની જેવા નો થાતા. કેમ કે, તમારો બાપ માગવાથી પેલા જ જાણે છે કે, તમારે હેની જરૂર છે.


ઈસુએ તેઓના વિસારો જાણીને કીધુ કે, “તમારે એવા ખરાબ વિસારો નો કરવા જોયી.”


પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, અને તેઓ એને પૂછવાથી બીતા હતા.


હે બાળકો, હું હજી થોડીકવાર તમારી પાહે છું, પછી તમે મને ગોતશો, અને જેવું મે યહુદી લોકોના આગેવાનોને કીધું છે, જ્યાં હું જાવ છું ન્યા તમે નય આવી હકો, એમ જ હું આઘડી તમને પણ કવ છું


થોડીકવાર પછી જગતના લોકો મને પાછો નય જોય, પણ તમે મને જોહો કેમ કે, હું જીવું છું ઈ હાટુ તમે પણ જીવશો.


“થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો.”


ઈ હાટુ તેઓ એકબીજાને પૂછતા રયા કે, “થોડીક પછી, એમ ઈસુ કેય છે ઈ શું છે? આપડે નથી જાણતા કે, ઈ શું કય રયો છે.”


ઈ દિવસે તમે મને કાક પૂછશો કે, હું તમને હાસે હાસુ કવ છું, જો તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો, ઈ તમને આપે.


ઈ વખતે તમે મારે નામે ગોતશો, અને હું તમને એમ નથી કેતો નથી કે, હું તમારી હાટુ બાપને પ્રાર્થના કરય.


હવે અમે જાણી છયી કે, તુ બધુય જાણે છે, અને આઘડી કોયને પણ તમને સવાલ પૂછવાની જરૂર નથી, એમા અમે વિશ્વાસ કરી છયી કે, તુ પરમેશ્વરની તરફથી આવ્યો છે.”


ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


પણ મારા ચેલાઓ ઈ વિષે કચ કચ કરે છે ઈ ઈસુએ પોતાના મનમા જાણીને તેઓને કીધું કે, શું ઈ તમને ઠોકર ખવડાવે છે?


તઈ ઈસુએ કીધું કે, “હું, તમારી હારે થોડીકવાર છું, અને એની પછી જેણે મને મોકલ્યો છે, હું એની પાહે પાછો વયો જાય.


પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.


હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ