Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 16:18 - કોલી નવો કરાર

18 ઈ હાટુ તેઓ એકબીજાને પૂછતા રયા કે, “થોડીક પછી, એમ ઈસુ કેય છે ઈ શું છે? આપડે નથી જાણતા કે, ઈ શું કય રયો છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 16:18
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.


તઈ એના થોડાક ચેલાઓ એકબીજાને કેવા લાગ્યા કે, “કેમ શું છે, જે ઈ આપણને કેય છે કે, થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો? કેમ કે, હું બાપની પાહે જાવ છું?”


ઈસુ જાણતો હતો કે, તેઓ આ વાતનો અરથ પુછવા માગે છે, તઈ એણે કીધું કે, “શું તમે મારી વાતોની વિષે અંદરો અંદર સરસા કરો કે, થોડીકવાર પછી તમે મને નય જોવ,” અને પછી થોડીક વારમાં મને જોહો?


કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ