Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 16:17 - કોલી નવો કરાર

17 તઈ એના થોડાક ચેલાઓ એકબીજાને કેવા લાગ્યા કે, “કેમ શું છે, જે ઈ આપણને કેય છે કે, થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો? કેમ કે, હું બાપની પાહે જાવ છું?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 16:17
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ, તેઓએ આ વાત મનમાં રાખી પણ તેઓએ આ વિષે અંદરો-અંદર સરસા કરી કે, મોતમાંથી પાછુ જીવતું થાવુ એનો શું અરથ છે?


પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, અને તેઓ એને પૂછવાથી બીતા હતા.


પણ એમાંથી કોય તેઓને હમજાવામાં આવ્યું; નથી અને આ વાત તેઓથી ખાનગી રાખી, અને જે કેવામાં આવ્યું હતું ઈ તેઓ હમજા નય.


પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા.


ઈસુના ચેલાઓ ઈ વાતો પેલા તો હમજા નય, પણ જઈ ઈસુની મહિમા પરગટ થય, તઈ તેઓને યાદ આવ્યું કે, જે કાય એની હારે થયુ; આ એવો જ હતો જેમ શાસ્ત્રમા કીધું હતું.


યહુદા, જે ઈશ્કારિયોત નોતો એણે કીધું કે, “પરભુ, શું થયુ કે તુ પોતાની જાતને અમારી ઉપર પરગટ કરવા માગે છે અને જગતના બીજા લોકો ઉપર નય?”


થોમાએ એને કીધું કે, “પરભુ, અમે નથી જાણતા કે તુ ક્યા જાય છે, તો અમે રસ્તો કેવી રીતે જાણી હકીયે?”


મે તમને આ બધુય ઈ હાટુ કીધું છે જેથી તમને ઠોકર નો લાગે અને મારાં ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય કેમ કે, તમારે ઘણીય મુશ્કેલીઓનો સામનો કરવાનો છે.


“થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો.”


ઈ હાટુ તેઓ એકબીજાને પૂછતા રયા કે, “થોડીક પછી, એમ ઈસુ કેય છે ઈ શું છે? આપડે નથી જાણતા કે, ઈ શું કય રયો છે.”


ઈસુ જાણતો હતો કે, તેઓ આ વાતનો અરથ પુછવા માગે છે, તઈ એણે કીધું કે, “શું તમે મારી વાતોની વિષે અંદરો અંદર સરસા કરો કે, થોડીકવાર પછી તમે મને નય જોવ,” અને પછી થોડીક વારમાં મને જોહો?


પણ હવે હું મારા મોકલનારાની પાહે જાવ છું, અને તમારામાથી કોય પણ મને નો પૂછતા કે, તુ ક્યા જાય છે?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ