Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 15:17 - કોલી નવો કરાર

17 ઈ વાતુની આજ્ઞા હું તમને ઈ હાટુ કવ છું કે, તમે એકબીજા ઉપર પ્રેમ રાખો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 15:17
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને એક નવી આજ્ઞા દવ છું કે, એકબીજા હારે પ્રેમ કરો, જેવી રીતે મે તમારી ઉપર પ્રેમ રાખ્યો છે, એવી જ રીતે તમે પણ એકબીજા હારે પ્રેમ રાખો.


મારી આજ્ઞા ઈ છે કે, જેવી રીતે મે તમને પ્રેમ કરયો, એવી રીતે તમે પણ એકબીજા ઉપર પ્રેમ કરો.


તમે બધાય લોકોને માન આપો, બધાય ભાઈઓ ઉપર પ્રેમ રાખો તમારા સાથી વિશ્વાસીઓ ઉપર પ્રેમ રાખો. પરમેશ્વરથી બીવો અને રાજાને માન આપો.


હવે હે બાય, હુ તને વિનવણી કરું છું કે, આપડે મસીહમાં એક-બીજાને પ્રેમ કરવો જોયી, આ કોય નવી આજ્ઞા નથી લખી રયો પણ આ ઈ જ આજ્ઞા છે જેને આપડે ઈ વખતથી જ જાણી છયી જઈ આપડે મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ