Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 13:38 - કોલી નવો કરાર

38 ઈસુએ જવાબ દીધો કે, “તું મારી હાટુ પોતાનો જીવ દેય? હું તમને હાસે હાસુ કવ છું કે, કુકડો બોલે ઈ પેલા તુ ત્રણ વાર મારો નકાર કરય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 13:38
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને કીધુ કે, “હું હાસુ કવ છું કે, આજે રાતે કુકડો બોલ્યા પેલા તું ત્રણ વાર મારો નકાર કરય.”


ઈસુએ પિતરને કીધુ કે, “હું તને હાસુ કવ છું કે, આજે રાતે જ કુકડો બે વાર બોલ્યા પેલાથી, તું ત્રણ વાર બોલય કે તું મને ઓળખતો નથી.”


પિતરે ઈસુને કીધુ કે, “પરભુ હું તારી હારે જેલખાનામાં જાવા હાટુ તયાર છું, અને તારી હારે મરવા પણ હું ઈચ્છું છું”


પણ ઈસુએ કીધુ કે, “હે પિતર હું તને કવ છું, કે આજે કુકડો બોલ્યા પેલા તુ મને ઓળખાતો નથી. એમ કયને તું ત્રણ વાર મારો નકાર કરય.”


આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “શું આઘડી જ તમે વિશ્વાસ કરો છો?


ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


ત્રણ વખત આવું જ થયુ, તઈ તરત ઈ સાદરને આભમાં પાછી ખેસી લેવામાં આવી.


તો, કોય પણ વિશ્વાસી જે વિસારે છે કે, ઈ પોતાના વિશ્વાસમાં સુરક્ષિત છે ઈ હાટુ સાવધાન રેય કે, જેથી લાલસમાં આવીને પાપમાં નો પડે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ