Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 12:38 - કોલી નવો કરાર

38 આ ઈ હાટુ કે, યશાયા આગમભાખીયાનું વચન પુરું થાય કે, “પરભુ, અમને જે કેવામાં આવ્યું એના ઉપર કોણે વિશ્વાસ કરયો છે? પરભુનો હાથ કોની હામે પરગટ થયો છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 12:38
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ઢોંગીઓ યશાયા આગમભાખીયાએ તમારા વિષે હાસી આગમવાણી કરી છે:


ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”


તઈ તેઓએ એને વધસ્થંભે જડયો અને પછી તેઓએ છીઠ્ઠીઓ નાખીને એના લુગડા અંદરો અંદર વેસી લીધા.


ઈસુના આટલા બધાય સમત્કારી નિશાનીના કામો તેઓના જોતા કરયા હતાં, તોય પણ તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.


આ કારણે ઈ વિશ્વાસ નો કરી હકે, કેમ કે યશાયા આગમભાખીયાએ ઈ પણ કીધું કે,


અને આ ઈ હાટુ થયુ કે જે એના નિયમમાં લખેલુ છે, ઈ વચન પુરું થાય કે, તેઓએ કોય કારણ વગર નકાર કરયો.


જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.


ઈ હાટુ સિપાયોએ એકબીજાને કીધું કે, “આપડે એને નો ફાડીયે, પણ એની હાટુ સિઠ્ઠી નાખી આ કોને મળે.” આ ઈ હાટુ થયુ કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય, “તેઓએ મારા લુગડાને એક બીજાએ ભાગ પાડી લીધા અને ઝભ્ભા હાટુ સિઠ્ઠી નાખી.”


પણ બધાયે ઈ સંદેશાને માન્યો નય; કેમ કે, યશાયા આગમભાખીયો કેય છે કે, હે પરભુ અમારા સંદેશા ઉપર કોણે વિશ્વાસ કરયો છે?


પાછો યશાયા આગમભાખીયો બોવ હિંમતથી કેય છે કે, જેઓ મને ગોતતા નોતા, તેઓને હું મળ્યો; જેઓ મને ગોતતા નોતા તેઓની હામે હું પરગટ થયો.


પણ જેઓને પરમેશ્વરે તેઓના લોકો થાવા હાટુ બોલાવ્યા છે, શું યહુદી કે, શું બિનયહુદીઓ; આજ મસીહ પરમેશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ