Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 12:35 - કોલી નવો કરાર

35 ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 12:35
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

લોકોએ એને કીધુ કે, “નાઝરેથ નગરનો ઈસુ આયથી જાય છે.”


પણ જે કોય રાતે હાલે છે, તેઓને ઠેય લાગે છે કેમ કે, એની પાહે અંજવાળું નથી.”


ઈસુએ જવાબ આપ્યો કે, “શું દિવસની બાર કલાક નથી હોતી? જે કોય દિવસે હાલે છે તેઓને ઠેય નથી લાગતી કેમ કે, ઈ આ જગતના અંજવાળામાં હાલે છે.


જ્યાં હુધી અજવાળું તમારી હારે છે, અજવાળા ઉપર વિશ્વાસ કરો જેથી તમે અજવાળાના બાળકો બની હકો,” ઈ વાત કયને ઈસુ ન્યાંથી વયો ગયો, અને એનાથી ઈ હતાય ગયો.


હું જગતમાં અજવાળાની જેમ આવ્યો છું, જેથી જે કોય મારી ઉપર વિશ્વાસ કરે ઈ અંધારામાં નય રેય.


“થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો.”


તઈ ઈસુએ કીધું કે, “હું, તમારી હારે થોડીકવાર છું, અને એની પછી જેણે મને મોકલ્યો છે, હું એની પાહે પાછો વયો જાય.


તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”


પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે.


ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી.


કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ