Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 12:2 - કોલી નવો કરાર

2 લોકોએ ન્યા ઈસુના માન હાટુ ખાવાનું રાખ્યું, અને માર્થા ન્યા ખાવાનું પીરસતી હતી, લાજરસ ઈ લોકોમાંથી એક હતો જે ઈસુની હારે બેહીને ખાતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 12:2
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈસુ બેથાનિયા ગામમાં સિમોન કોઢિયાના ઘરે હતો,


આ વખતે, ઈસુ બેથાનિયા ગામમાં હતો. સિમોન કોઢિયાના ઘરે ખાવા હાટુ બેઠો હતો તઈ એક બાય ઘરમાં આવી. ઈ એક આરસની શીશી લીયાવી હતી. આ શીશીમાં અત્તર ભરેલું હતું. અત્તર શુદ્ધ જટામાંસીના તેલથી બનાવવામાં આવ્યું હતું, ઈ હાટુ એની કિંમત બોવ મોઘી હતી. એણે શીશીના ઢાકણાને તોડીને ઈસુને માન આપવા હાટુ એના માથા ઉપર બધુય અત્તર નાખી દીધું.


જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.


જે ફરોશી ટોળાના લોકોએ આમંત્રણ આપ્યુ હતું, એને કીધું કે, “જઈ તુ રાત દિવસનું નોતર કરે, તઈ તારા ભાઈઓ, કે મિત્રો, કે સબંધીઓ અને માલદાર પાડોહીને નો આપ, ક્યાક એવુ નો થાય કે, તેઓ પણ તમને ઈ નોતરુ આપીને તને તારો બદલો વાળી આપે.


કેમ કે, મોટો કોણ છે, ઈ જે ખાવા બેઠા છે, કા ઈ જે ખાવાનું પીરશે છે? હું ઈ નથી જે ખાવા બેઠા છે? પણ હું તમારી વસ્સે એક પીરસનાર જેવો છું.


લેવીએ પોતાના ઘરે ઈસુની હાટુ મોટી મેમાનગતી કરી. દાણીઓ અને બીજા લોકોનું મોટુ ટોળું એની હારે ખાવા બેઠું હતું.


હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ