14 જઈ ઈસુને ગધેડાનું એક ખોલકુ મળ્યું, તો ઈ એની ઉપર બેહી ગયો, આ જેવું શાસ્ત્રમા લખેલુ છે, એવુ જ થયુ.
એથી ઈ બધાય લોકો ખજુરની ડાળખ્યું લયને ઈસુનો આવકાર કરવા ગયા, તેઓ સૂત્રો પોકારતા હતાં, “હોસાન્ના, પરભુને નામે ઈઝરાયલ દેશનો જે રાજા આવે છે ઈ આશીર્વાદિત છે!”
“હે સિયોનમાં રેનારા તમે બીવોમાં, જોવો, તમારો રાજા ગધેડાના ખોલકા ઉપર બેહીને આવે છે.”