Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 11:55 - કોલી નવો કરાર

55 યહુદી લોકોનો પાસ્ખા નામના તેવારનો વખત પાહે હતો, અને ઘણાય બધાય લોકો પાસ્ખા તેવાર પેલા, પોતાની જાતને સોખા કરવા હાટુ ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 11:55
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈસુએ ઈ બધીય વાતો પુરી કરી, તઈ ઈ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે,


તમે જાણો છો કે, હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસ પછી સાલું થાવાનો છે, અને હું માણસનો દીકરો જેને વધસ્થંભ ઉપર જડાવવા હાટુ હોપી દેવામાં આયશે.


હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસો પછી સાલું થાવાનો હતો. અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો આ વાતની તપાસમાં હતાં કે, ઈસુને કેવી રીતે દગાથી પકડીને મારી નાખવો.


હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસો પછી સાલું થાવાનો હતો.


પાસ્ખા તેવારના છ દિવસ અગાવ, ઈસુ બેથાનિયા પુગ્યો, લાજરસ જ્યાં રેતો હતો ઈ ગામ બેથાનિયા હતું. ઈ માણસ જેને ઈસુએ મોતમાંથી પાછો જીવતો કરયો હતો.


હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.


પછી યહુદી લોકો ઈસુને કાયાફાનાં મકાનમાંથી રોમન હાકેમના દરબારની અંદર લય ગયા, ઈ વેલી હવારનો વખત હતો, યહુદી લોકો દરબારની અંદર જય હક્યાં નય. તેઓ પોતાની જાતને અશુદ્ધ કરવા ઈચ્છતા નોતા. કેમ કે, તેઓ પાસ્ખા તેવારનું ભોજન ખાવા ઈચ્છતા હતાં.


યહુદીઓનો પાસ્ખા તેવારનો વખત પાહે આવ્યો હતો, જેથી ઈસુ યરુશાલેમ શહેરમાં ગયા.


યહુદીઓ પોતાના ન્યાયપણાના નિયમો પરમાણે હાથ ધોવાનો રીવાજ હતો, એવુ કરવાને લીધે તેઓએ ન્યા પાણાના છ માટલા રાખો, દરેક માટલાઓની અંદર લગભગ પિનસોતેરથી એકસો પંદર લીટર હુધી પાણી હમાતું હતું.


ઈ પછી યહુદી લોકોના એક તેવાર હાટુ ઈસુ યરુશાલેમ શહેરમાં ગયો.


હવે યહુદીઓનો પાસ્ખા તેવાર પાહે આવ્યો હતો.


એને લયને એની હારે પોતાની જાતને શુદ્ધ થાવાની વિધિ પુરી કરી, અને એની હાટુ ખરસો દેય કે, ઈ માથાનો ટકો કરે, તઈ બધાય જાણી લેય કે, જે વાતો એણે તારી વિષે બતાવવામાં આવી, એમાંથી કાય હાસુ નથી, પણ તુ હજી મૂસાના નિયમશાસ્ત્રને માનીને એની પરમાણે હાલે છે.


બીજા દિવસે પાઉલે ઈ માણસો હારે જયને પોતે શુદ્ધ કરયો, તઈ ઈ મંદિરમાં ગયો, અને ન્યા કય દીધુ કે શુદ્ધ થાવાના દિવસે, એટલે એનામાંથી દરેક હાટુ બલિદાન સડાવવા હુધી દિવસ ક્યારેય પુરો થાહે નય.


ઈ જ વખતે તેઓએ મને મંદિરમાં શુદ્ધ થાવાની વિધિ પુરી કરતાં જોયો, ન્યા કોય ગડદી કે ન્યા કોય દેકારો નોતો. પણ ન્યા આસિયાના થોડાક યહુદી લોકો હાજર હતા, જેઓએ હુલ્લડ કરયુ, જે તેઓની લાયક હતું,


ઈ હાટુ માણસ પેલા પોતાના વ્યવહારને પારખે અને આજ રીતેથી આ રોટલીમાંથી ખાવ, અને આ વાટકાથી દ્રાક્ષારસ પીવે.


પરમેશ્વરની પાહે આવો, તો ઈ પણ તમારી પાહે આયશે, હે પાપીઓ, પોતાના જીવનમાંથી પાપને આઘો કરો અને હે બે શિલામાં પગ રાખનારા લોકો, તમારા હ્રદયને પવિત્ર કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ