Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 11:48 - કોલી નવો કરાર

48 જો આપડે, એને એમ જ છોડી દેહુ, તો બધાય લોકો એવો વિશ્વાસ કરશે કે, ઈ મસીહ છે, અને રોમન અધિકારીઓ આયશે, અને મંદિર અને લોકોનો નાશ કરી નાખશે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 11:48
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ રાજાએ આ હાંભળ્યું તઈ ઈ ગુસ્સે થયો. એણે પોતાની સેના મોકલીને ઈ ખુનીઓનો નાશ કરયો તેઓનું શહેર બાળી નાખ્યુ.


ઈ હાટુ તમે મારગના સોક ઉપર જાવ, અને જેટલા તમને મળે એટલાને લગ્નમાં બોલાવો.


ઈ હાટુ જઈ તમે ઈ નાશકારક ખરાબ વસ્તુ જેની વિષે દાનીયેલ આગમભાખીયાએ બોવ વખત પેલા કીધુ હતું કે, જઈ તમે એને પવિત્ર જગ્યાએ ઉભેલી જોહો.


તઈ બધાય લોકોએ જવાબ દીધો કે, એનું લોહી અમારે માથે અને અમારા છોકરાઓના માથે આવે.


ઓ યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કેમ કે, તમે પરમેશ્વર વિષે જ્ઞાન મેળવી લીધું છે, પણ તમે પોતે એમા જાતા નથી, અને બીજાઓ જે જાય છે એને પણ જાવા દેતા નથી.


મારગની કોરે પડેલા જેઓ હાંભળનારા છે, તઈ શેતાન આવીને એના મનમાંથી વચનને ભુલાવી દેય છે, એવું નો થાય કે, પરમેશ્વર ઉપર વિશ્વાસ કરીને તારણ પામે,


ઈ સાક્ષીની જેમ અંજવાળા વિષે બતાવવા આવ્યો, જેથી બધાય લોકો એની દ્વારા વિશ્વાસ કરે.


“ઈ માણસને નામે ઉપદેશ નય આપવાની અમે તને સખ્ત આજ્ઞા નોતી આપી? પણ તમે શું કરયુ? તમે તમારો ઉપદેશ આખા યરુશાલેમમાં ફેલાવ્યો છે, અને એની હત્યા હાટુ તમે અમને જવાબદાર ઠેરાવા માગો છો!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ