Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 11:46 - કોલી નવો કરાર

46 પણ એનામાંથી કેટલાક લોકોએ ફરોશી ટોળાના લોકોની પાહે જયને બતાવ્યું કે ઈસુએ ન્યા શું કરયુ છે?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 11:46
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પણ હુકમ કરયો હતો કે, જો કોય માણસને ખબર હોય કે ઈસુ ક્યા છે, તો કય દયો, જેથી ઈ ઈસુને પકડી લેય.


ઈસુના આટલા બધાય સમત્કારી નિશાનીના કામો તેઓના જોતા કરયા હતાં, તોય પણ તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.


જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, લોકોમા ઈસુના વિષે આવી રીતે ઘુસપુસ વાતુ થય રય છે, ઈ હાટુ મુખ્ય યાજકને અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એને પકડવા હાટુ મંદિરના સિપાયોને મોકલ્યા.


તઈ મંદિરના સિપાય મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોના ટોળાની પાહે આવ્યો, તો એણે સિપાયોને પુછયું કે, “તમે એને કેમ નો લાવ્યા?”


જે દિવસે ઈસુએ થુકથી ધૂડનો ગારો બનાવીને એક આંધળા માણસને જોતો કરયો, ઈ વિશ્રામવારનો દિવસ હતો, ઈ હાટુ ઈ લોકો એને ફરોશી ટોળાના લોકોના ટોળા પાહે લય ગયા.


એટલામાં એક માણસે એને આવીને કીધું કે, “હાંભળો, જે માણસોને તમે જેલખાનામાં બંધ કરયા છે, ઈ તો મંદિરમાં ઉભા રયેલા લોકોને બોધ આપી રયા છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ