39 ઈસુએ કીધું કે, “પાણાને કમાડેથી હટાવી દયો.” તઈ મરેલા લાજરસની બેન માર્થાએ એને કીધું કે, “પરભુ, એનામાંથી તો હવે ખરાબ વાસ આવતી હશે કેમ કે, એને મરા સ્યાર દિવસ થય ગયા છે.”
અને તેઓ અંદરો અંદર કેતી હતી કે, “આપડી હાટુ ડુંઘરામાં કબરના મોઢાં ઉપરથી પાણો કોણ ગબડાવશે?”
જઈ ઈસુ બેથાનિયા ગામમાં ગયો તઈ એને ખબર પડી કે, લાજરસની લાશને કબરમાં રાખી સ્યાર દિવસ થય ગયા છે.
“રાજા દાઉદ તો પરમેશ્વરની ઈચ્છા પરમાણે આપડા વખતમાં સેવા કરીને મરી ગયો, અને એને આપડા બાપ-દાદાની હારે ડાટી દીધો, અને એનો દેહ કબરમા હડી પણ ગયો.
કેમ કે, તુ મને અધોલોકમાં પડેલો નય રેવા દેય, અને પોતાના પવિત્ર માણસના દેહને નય હડવા દેય.
મરણ પામેલાઓ હારું અમે મરણની દુર્ગંધની જેમ અને જીવતાઓની હારું જીવનની દુર્ગંધની જેમ છયી તો આવા કામો હાટુ કોય પણ લાયક નથી.
જે સામર્થ્યથી ઈ બધીય બાબતોને પોતાના અધિકાર નીસે લીયાવી હકે છે, ઈજ સામર્થ્યથી ઈ આપડા નાશ થય જાનારા દેહને બદલી નાખશે અને એના મહિમાવંત દેહ જેવા કરશે.