3 જેથી બેનોએ એને ખબર મોકલી કે, પરભુ, જેની ઉપર તમે પ્રેમ રાખો છો, ઈ લાજરસ માંદો છે.
એને જોયને પરભુને એની ઉપર દયા આવી, ઈસુએ ઈ બાયને કીધું કે, “રોતી નય.”
એક માણસ જેનું નામ લાજરસ હતું ઈ બોવ બીમાર હતો. ઈ બેથાનિયા ગામમાં રેતો હતો, જ્યાં એની મોટી બેનું માર્થા અને મરિયમ રેતી હતી.
ઈ કીધા પછી પાછુ એને કીધું કે, “આપડો મિત્ર લાજરસ હુય ગયો છે, પણ હું એને જગાડવા જાવ છું”
આ ઈ જ મરિયમ છે, જેણે પેલા પરભુની ઉપર પ્રેમ અને માન દેખાડવા હાટુ મોઘું અત્તર પગ ઉપર રેડયું હતુ અને એના પગ પોતાના વાળથી લુસા હતાં, આ એનો ભાઈ લાજરસ હતો, જે માંદો હતો.
માર્થાએ ઈસુને કીધું કે, “પરભુ, જો તુ આયા હોત, તો મારો ભાઈ મરત નય.
તઈ યહુદી લોકો કેવા લાગ્યા કે, “જોવ, આ લાજરસને કેટલો પ્રેમ કરતો હતો.”
હવે ઈસુ માર્થા અને એની બેન મરિયમ અને લાજરસ ઉપર પ્રેમ કરતાં હતા.
તમે મને ગુરુ અને પરભુ કયો છો, અને જો તમે કયો છો ઈજ હાસુ છે, કેમ કે હું તમારો ગુરુ અને પરભુ છું
પણ એના ચેલાઓમાંથી એક જેની ઉપર ઈસુ વધારે પ્રેમ રાખતો હતો, ઈ ઈસુની હામે નીસે મેજ ઉપર આડો પડયો હતો.
એરાસ્તસ કરિંથી શહેરમાં રય ગયો, અને ત્રોફીમસ માંદો હતો એટલે હું એને મિલેતસ શહેરમાં મુકીને આવ્યો છું
કેમ કે, હું ખીજાવ છું અને ઈ બધાયને બરાબર કરું છું, જેને હું પ્રેમ કરું છું, પોતાના ખરા હૃદય હારે પસ્તાવો કરો.