12 તઈ ચેલાઓએ એને કીધું કે, “પરભુ, જો ઈ હુતો હોય, તો ઈ હાજો થયને જાગી જાહે.”
તઈ ઈસુએ કીધુ કે, “આઘા જાવ કારણ કે, છોકરી મરી નથી, પણ હુઈ ગય છે.” અને ઈ વાત ઉપર બધાય એની ઠેકડી કરવા લાગ્યા.
ઈ કીધા પછી પાછુ એને કીધું કે, “આપડો મિત્ર લાજરસ હુય ગયો છે, પણ હું એને જગાડવા જાવ છું”
ઈસુએ તો લાજરસના મોતના વિષે કીધું છે, પણ ઈ હમજા કે, એણે નિંદરમાં આરામ લેવા હાટુ કીધુ છે.