10 પણ જે કોય રાતે હાલે છે, તેઓને ઠેય લાગે છે કેમ કે, એની પાહે અંજવાળું નથી.”
પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ રેય છે, અને જઈ વચનને લીધે આફત કા સતાવણી આવે છે તઈ ઈ તરત ઠોકર ખાય છે.
ઈ કીધા પછી પાછુ એને કીધું કે, “આપડો મિત્ર લાજરસ હુય ગયો છે, પણ હું એને જગાડવા જાવ છું”
ઈસુએ જવાબ આપ્યો કે, “શું દિવસની બાર કલાક નથી હોતી? જે કોય દિવસે હાલે છે તેઓને ઠેય નથી લાગતી કેમ કે, ઈ આ જગતના અંજવાળામાં હાલે છે.