Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 10:6 - કોલી નવો કરાર

6 ઈસુએ લોકોને ઈ દાખલો બતાવ્યો, પણ તેઓ હમજા નય કે, એનો કેવાનો શું અરથ હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 10:6
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુ લોકોને પરમેશ્વરનું વચન હંભળાવતો હતો ઈ હાટુ સદાય એણે દાખલાઓનો ઉપયોગ કરયો, અને દાખલા વગર ઈસુએ કાય કીધુ નય.


“શું તમે ઈ બધીય વાતો હંમજ્યાં?” ચેલાઓએ ઈસુને કીધુ કે, “હા.”


જઈ પણ એણે તેઓથી પરમેશ્વરનાં વિષે વાત કરી, તઈ એણે દાખલાઓ વાપરા પણ એકલામાં ઈ પોતાના ચેલાઓને બધી વાતોનો અરથ બતાવતો હતો.


મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય.


એના ચેલાઓએ કીધું કે, “હવે તો તુ હાસી રીતે કેય છે, અને કોય દાખલો નથી કેતો.


ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ અંદરો અંદર વાદ-વિવાદ કરતાં કીધું કે, “આ માણસ પોતાનુ માંસ આપણને ખાવાને કેવી રીતે આપી હકે?”


ઈ હાટુ એના ચેલાઓમાંના ઘણાયે ઈ હાંભળીને કીધું કે, “આ શિક્ષણ કઠણ છે, ઈ પણ અપનાવી હકે.”


ઈ વાતનો શું મતલબ છે કે, તમે મને ગોતશો, પણ હું તમને નય મળું, અને જ્યાં હું છું, ન્યા તમે નય આવી હકો.


તેઓ હમજા નય કે, ઈ તેઓને, બાપના વિષે કેતો હતો.


તમે મારી વાતો જે હું કવ છું, ઈ હાટુ નથી હંમજતા, કેમ કે, તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી.


પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.


એની હારે જે થાય છે ઈ દેખાય છે કે ઈ કેવતો હાસી છે કે, જે કુતરા જેવા છે જે પોતાની ઉલટી સાટવા હાટુ પાછો આવે છે અને ઈ ડુકરા જેવો છે; જેને ધોવામાં આવે છે અને ફરીથી કાદવમાં હુવે છે.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ