41 અને ઘણાય લોકોએ એની પાહે આવીને તેઓને કીધું કે, “યોહાને તો ક્યારેય સમત્કારો કરયા નથી પણ એણે આ માણસ વિષે જે કાય કીધું હતું ઈ હાસુ છે.”
અને પોતાના ચાકરોને કીધુ કે, “આ તો યોહાન જળદીક્ષા દેનારો છે: ઈ મોતમાંથી પાછો જીવતો ઉઠયો છે, ઈ હાટુ એવા સમત્કારી કામ એનાથી થાય છે.”
જઈ તેઓને ઈ મળ્યો, તઈ તેઓએ કીધુ કે, “બોવ ઘણાય લોકો તને જોય રયા છે.”
એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.
એક દિવસે જઈ ઈસુ ગેન્નેસારેત તળાવની કાઠે પરચાર કરવા હાટુ ઉભો રયો; તઈ ગડદીના લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા હાટુ એની ઉપર પડાપડી કરતાં હતા.
ઈ જ ઈ છે જે મારી વાહે આવનાર છે, હું એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી.”
ઈસુએ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પોતાનો પેલો સમત્કાર કરીને પોતાની મહિમા દેખાડીને, એના ચેલાઓએ એની ઉપર વિશ્વાસ કરયો કે, ઈ મસીહ છે.