Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:48 - કોલી નવો કરાર

48 નથાનિએલે એને કીધું કે, “તુ મને કેમ ઓળખશો?” ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “એની પેલા ફિલિપે એને બોલાવ્યો, જઈ તુ અંજીરીના ઝાડ નીસે હતો તઈ મે તને જોયો હતો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:48
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી,


પણ જઈ તું પ્રાર્થના કર, તઈ તુ ઓયડીમાં જયને કમાડ બંધ કરીને, તારા બાપને જે ખાનગી જગ્યામાં છે, પ્રાર્થના કર પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ તને વળતર આપશે.


ફિલિપતો બેથસાઈદાનો એટલે આંદ્રિયા અને પિતરના શહેરનો રેવાસી હતો.


તેઓએ ગાલીલ પરદેશના બેથસાઈદા ગામના ફિલિપની પાહે આવીને વિનવણી કરી કે, “ભાઈ, અમે ઈસુને ભેટ કરવા માંગી છયી.”


ફિલિપે ઈસુને કીધું કે, “પરભુ, અમને બાપ દેખાડો, ઈજ અમારી હાટુ બોવ છે”


અને એને કોયની જરૂર નથી, કેમ કે એને લોકોના વિષે બતાવ્યું, કારણ કે, માણસના મનમા શું છે ઈ ઈસુ જાણતો હતો.


જઈ ઈસુએ પોતાની નજર ઉસી કરીને પોતાની પાહે મોટુ ટોળો આવતો જોયો અને ફિલિપને પુછયું કે, “ઈ બધાયને ખાવા હાટુ આપડે રોટલા વેસાતા ક્યાંથી લીયાવી?”


ફિલિપે જવાબ દીધો કે, બસ્સો દીનારની એટલે છ મયનાની મજુરીની રોટલી તેઓની હાટુ પુરી પડે એમ નથી કે, એમાંથી થોડું થોડું મળે.


અને એના હૃદયની ખાનગી વાતો પરગટ કરાય છે; વળી ખરેખર પરમેશ્વર તમારામાં છે એવું કબુલ કરીને, ઈ ઘુટણે પડીને પરમેશ્વરનું ભજન કરશે.


ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ