46 નથાનિએલે એને કીધું કે, “શું કાય હારી વસ્તુ નાઝરેથમાંથી નીકળી હકે છે?” ફિલિપે એને કીધું કે, “આવીને જોયલે.”
ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી,
અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.
તમારે પોતાની જાતને પાકું કરવુ જોયી કે, તમારી હાટુ શું કરવુ હારું છે. અને હજી પણ ઈ કરવાનો વખત છે.
ફિલિપતો બેથસાઈદાનો એટલે આંદ્રિયા અને પિતરના શહેરનો રેવાસી હતો.
ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.”
તેઓએ ગાલીલ પરદેશના બેથસાઈદા ગામના ફિલિપની પાહે આવીને વિનવણી કરી કે, “ભાઈ, અમે ઈસુને ભેટ કરવા માંગી છયી.”
ફિલિપે ઈસુને કીધું કે, “પરભુ, અમને બાપ દેખાડો, ઈજ અમારી હાટુ બોવ છે”
“આવો, એક માણસને જોવો, જેણે બધુય જે મે કરયુ ઈ મને બતાવી દીધુ, ક્યાક ઈજ તો મસીહ નથીને?”
જઈ ઈસુએ પોતાની નજર ઉસી કરીને પોતાની પાહે મોટુ ટોળો આવતો જોયો અને ફિલિપને પુછયું કે, “ઈ બધાયને ખાવા હાટુ આપડે રોટલા વેસાતા ક્યાંથી લીયાવી?”
ફિલિપે જવાબ દીધો કે, બસ્સો દીનારની એટલે છ મયનાની મજુરીની રોટલી તેઓની હાટુ પુરી પડે એમ નથી કે, એમાંથી થોડું થોડું મળે.
તેઓએ નિકોદેમસને જવાબ દીધો કે, “શું તુ પણ ગાલીલ જિલ્લાનો છે? શાસ્ત્રમા ગોતી લે અને જાણી લે કે, ગાલીલ જિલ્લામાં કોય પણ આગમભાખીયો નથી થાતો.”
પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો.