Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:40 - કોલી નવો કરાર

40 ઈ બે યોહાનના ચેલાઓમાંથી જેઓ એની વાતો હાંભળીને ઈસુની વાહે ગયો હતો, એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:40
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે બાર ગમાડેલા ચેલાઓના નામ આ પરમાણે છે, પેલો સિમોન, જે પિતર કેવાય છે, એનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો દીકરો યાકુબ, અને એનો ભાઈ યોહાન,


એક દિવસે જઈ ઈસુ ગેન્‍નેસારેત તળાવની કાઠે પરચાર કરવા હાટુ ઉભો રયો; તઈ ગડદીના લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા હાટુ એની ઉપર પડાપડી કરતાં હતા.


એને તેઓને કીધું કે, આવીને જોવો તઈ તેઓએ ઈ જગ્યા જોય જ્યાં ઈ રેતો હતો ઈ દિવસે તેઓ એની હારે રયા, એટલે બપોર પછી સ્યાર વાગ્યા હતા.


ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.


જેથી ચેલાઓએ એકબીજાને કીધું કે, “શું કોય એની હાટુ ખાવાનું લીયાવ્યા છો?”


ઈ ચેલામાંથી એક સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ એને કીધુ કે,


અને જઈ શહેરમાં પુગ્યા તો ઈ એક ઉપલી મેડીમાં ગયા, જ્યાં પેલાથી જ રોકાણા હતા. ઈ બધાય વયા ગયા, ન્યા પિતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકુબનો દીકરો યહુદા રેતા હતાં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ