Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:25 - કોલી નવો કરાર

25 તેઓએ યોહાનને પુછું કે, જઈ તુ કેય છે કે, તુ તો મસીહ, એલિયા કે આગમભાખીયો નથી, તો પછી તુ જળદીક્ષા કેમ આપે છે?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:25
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ લોકોએ કીધુ કે, “આ તો ઈસુ આગમભાખીયો જે ગાલીલ પરદેશના નાઝરેથ ગામનો છે.”


પછી ઈ મંદિરમાં આવીને શિક્ષણ આપતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ લોકોના વડીલોને એની પાહે આવીને પૂછયું કે, “તું ક્યાં અધિકારથી આ કામ કરશો, આ અધિકાર તને કોણે દીધો છે?”


જઈ લોકોએ માની લીધું કે, તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.


ફરોશી ટોળાના લોકો તરફથી તેઓને યોહાન પાહે મોકલવામાં આવ્યા હતા.


“ઈ માણસને નામે ઉપદેશ નય આપવાની અમે તને સખ્ત આજ્ઞા નોતી આપી? પણ તમે શું કરયુ? તમે તમારો ઉપદેશ આખા યરુશાલેમમાં ફેલાવ્યો છે, અને એની હત્યા હાટુ તમે અમને જવાબદાર ઠેરાવા માગો છો!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ