Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:23 - કોલી નવો કરાર

23 યોહાને કીધું કે, જેમ યશાયા આગમભાખીયાએ લખ્યું છે કે, “વગડામાં પોકારનારની વાણી હું છું,” જેમ લોકોએ એક મુખ્ય અધિકારી હાટુ મારગ તૈયાર કરે છે; એમ તમે પરભુનો આવકાર કરવા હાટુ પોતાની જાતને તૈયાર કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:23
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

યશાયા આગમભાખીયાએ જેના વિષે વાત કરી છે, ઈ આ યોહાન જળદીક્ષા કરનાર છે. યશાયા આગમભાખીયાએ કીધુ છે કે, “વગડામાં એક માણસ પોકારે છે, પરભુનો મારગ તૈયાર કરો અને એનો મારગ પાધરો કરો.”


વગડામાં કોય પોકારનાર લોકોને બોલાવી રયું છે, જે એનુ હાંભળે છે, અને કેય છે કે, “તમારી પોતાની જાતને પરભુનો આવકાર કરવા હાટુ બધીય રીતે તૈયારી કરી લેય, જેની હાટુ ઈ આવવાનો છે.”


તઈ તેઓએ એને પુછયું કે, “તો પછી તુ કોણ છે? જેથી અમે અમારા મોકલનારાને જવાબ દેયી. તુ પોતાની વિષે શું કેય છે.”


ફરોશી ટોળાના લોકો તરફથી તેઓને યોહાન પાહે મોકલવામાં આવ્યા હતા.


તમે પોતે મને કેતા હાંભળ્યું કે, હું મસીહ નથી, પણ એની આગળ મોકલવામાં આવ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ