Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:22 - કોલી નવો કરાર

22 તઈ તેઓએ એને પુછયું કે, “તો પછી તુ કોણ છે? જેથી અમે અમારા મોકલનારાને જવાબ દેયી. તુ પોતાની વિષે શું કેય છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:22
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેથી યહુદીઓએ યોહાનને પુછયું કે, “તો પછી તુ કોણ છે? શું તુ એલિયા છે?” એણે કીધું કે, “હું નથી.” તેઓએ કીધું “શું તુ આગમભાખીયો છે?” યોહાને જવાબ આપ્યો કે, “નય.”


યોહાને કીધું કે, જેમ યશાયા આગમભાખીયાએ લખ્યું છે કે, “વગડામાં પોકારનારની વાણી હું છું,” જેમ લોકોએ એક મુખ્ય અધિકારી હાટુ મારગ તૈયાર કરે છે; એમ તમે પરભુનો આવકાર કરવા હાટુ પોતાની જાતને તૈયાર કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ